Sheth Construction Group is serving to Bhavnagar District since last 25 Years.
We had been always looking forward for the betterment of the Community and that’s why we always given Affordable Housing Scheme to Our Valued Customers. We have come up with New Affordable Housing Project Named “Swapna Sakar Township”.
Swapna Sakar is Affordable Flat Scheme, where our Valued Customer will get 1BHK and 2BHK Apartment.With this Project all People of Bhavnagar can fulfil their dream of having their Own House at very Affordable Price.
Our Scheme is in Fulsar Area which is belongs to Bhavnagar Corporation Area.
This is the First Affordable Scheme of Bhavnagar District with 774 Unit (Flats) divided into 22 Blocks.Please Visit Our Site or Send Inquiry for Further Information.
શેઠ કન્સ્ટ્રક્સન ગ્રુપ છેલ્લા 25 વર્ષ થી ભાવનગર જિલ્લાના રહેવાસીઓના ઘર ના ઘર નું સ્વપ્ન પૂરું કરી રહ્યું છે. અમે અમારા ગ્રાહકોની સુખાકારી વધે અને જીવનધોરણ ઉંચુ આવે તેવી યોજનાઓ બનાવતા આવ્યા છીએ. અમારી તમામ યોજનાઓ અત્યંત વ્યાજબી કિંમતની અને તમામ સગવડતા ધરાવતી હોઈ છે. અમે અમારા ગ્રાહકો માટે ખુબ જ સુંદર અને વ્યાજબી કિંમત ની યોજના "સ્વપ્ન સાકાર ટાઉનશિપ" લયીને આવ્યા છીએ.
"સ્વપ્ન સાકાર ટાઉનશિપ" માં બે રૂમ, રસોડા વાળા અને ત્રણ રૂમ રસોડા વાળા ફ્લેટ વ્યાજબી ભાવે મળી શકશે. ભાવનગર જિલ્લા ની વ્યક્તિઓ આ પ્રોજેક્ટ માં જરૂરથી વ્યાજબી કિંમતે ફ્લેટ મેળવી શકશે.
આ યોજના ભાવનગર શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના વિકાશશીલ વિસ્તાર, ફુલસર માં આવેલ છે. ભાવનગર જિલ્લાની આ પ્રથમ એફોર્ડેબલ યોજના છે, જેમાં કુલ 22 બ્લોક અને 774 ફ્લેટ આવેલ છે. એક વખત જરૂર થી મુલાકાત લેવા, રૂબરૂ પધારવા હાર્દિક નિમંત્રણ છે. વધુ વિગત માટે ઇન્કવાયરી મુકવા વિનંતી.